1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

વિદ્યાર્થીઓના મંતવ્યો


આદિત્યના ટમટમતા તારલા 
ભાવિ CA સાહેબ પુરોહિત ભાવિક નો અભિપ્રાય   
         
"A/c stat jeva practical subject and English jeva hard subject ma mane sahkar aapva and game tyare doubts solve Kari amne motivated and inspired rakhva mate aabhar......"   


આદિત્યના દ્વિતીય ક્રમ ટમટમતા તારલા 
નાયકપરા જાનકી બેનનો અભિપ્રાય   

Account stat. Jeva hard subject ma formula taiyar kravine e subject ne simple banavya... And tethi ame account stat. Ma sara marks medvi sakya... So moradiya sir is our  best sir... Thank you so much sir...


આદિત્યના ટમટમતા તારલા.. 
ભાવિ CA સાહેબ પંડયા રક્ષિતનો અભિપ્રાય   

આદિત્ય ક્લાસિસ સાથે ઘણી યાદો જોડાયેલી છે:
"ભાર વિનાનું ભણતર"  નો અનુભવ મને આદિત્ય ક્લાસિસમાં શિક્ષણ મેળવવાથી થયો.... શિક્ષકો દ્વારા આપવામાં આવતું ફક્ત પુસ્તક નું જ નહિ પરંતુ બાહ્ય જીવનલક્ષી માર્ગદર્શનથી વિદ્યાર્થીમાં સામાજિક વિકાસ પણ  થાય છે.... Account, State, English જેવા અગત્યના  વિષયો માટે વિદ્યાર્થી ને અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માં જરા પણ અગવડતા રહેતી નથી.... આજે મેં જે કંઈ પણ મેળવ્યું છે તેની પાછળ મારા શિક્ષકોની મહેનત પણ રહેલી છે, તેથી  જ આજે હું મારી સફળતાનો યશ મારા શિક્ષકો ને અર્પુ છું.... 
સર શિક્ષક દિન ની ખુબ ખુબ શુભકામનાઓ....૧૧-૧૨ માં account અને state જેવાં મહત્વ ના વિષય માં તમારાં અનુભવ અને તમારા જ્ઞાન ના લીધે હું state માં ૧૦૦/૧૦૦ અને account maa ૧૦૦/૯૮ માર્ક્સ મેળવી ને હું આજે CA પસંદ કરી શક્યો અને તમે શીખવેલા બધા account અને state   ના concepts  CA માં મને ખૂબ જ મદદ પૂરી પાડે છે......અને ભણતર સાથે ગણતર પણ જરૂરી છે તમારા બાહ્ય જીવન લક્ષી જ્ઞાન એ મને એ પણ શીખવ્યું......ખૂબ ખૂબ સુભેક્ષાઓ સર તમને શિક્ષક દિન ની.....૧૧-૧૨ માં વિતાવેલા બધા ક્ષણો મારા માટે ખૂબ જ મહત્વ ના છે અને હું એને સ્મરણ કરીશ....ખૂબ ખૂબ આભાર....!!

 તમારો પ્રિય વિધાર્થી 
    રક્ષિત પંડ્યા.

એક વિદ્યાર્થી તરીકે મારો online class નો અનુભવ ખૂબ સરસ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓનું સ્વાસ્થ જોખમાય નહીં તે હેતુ થી મોરડીયા સર દ્વારા આદિત્ય કલાસીસ ના ઓનલાઇન કલાસ શરૂ થયા હતા . પરિસ્થિતિ સારી થયા બાદ પણ વિદ્યાર્થીઓ ની માંગણી થી ઓનલાઇન કલાસ શરૂ રહ્યા . સર દ્વારા power point presentation થી ખૂબ સરસ રીતે અભ્યાસ ચાલુ રહ્યો . Imp મુદ્દાઓ highligh કરી , દાખલાઓ પણ ખૂબ સરસ રીતે એનીમેશન દ્વારા રાજુ કરાયેલા હતા . પ્રશ્નન જવાબ  પણ ઓફલાઈન ક્લાસ ની જેમ જ કરી શકાય તેવી  ખૂબ સારી વ્યવસ્થા હતી . આટલી સરસ વ્યવસ્થા કરી અમને ખૂબ સારી રીતે અભ્યાસ કરવવા બદલ મોરડીયા સર નો ખુબ ખુબ આભાર .
અધેરા દર્શના

Thank you so much
Moradiya sir.... 
Mane badha subject jate karvama ky problem n hato. Mane Stat nd Account ma j hard feel thatu nd YouTube na video joy ne sikhavani try kari but aema pan samjatu n hatu. Pachhi tamara Online class jode join thavani sathe stat nd Account nu Maru knowledge high thayu nd aatala time 
thi hu tamari jode rahine proper time par proper work thavu joiye no gun sikhava madyo.
I am fully satisfy by your great work.
Thank you so today I am fully confident in this subject due to only you.
              - Avani Detroja

આ કોરોના મહામારી ને કારણે શિક્ષણ કાર્ય ઘણા બધા મહિના સુધી બંધ રહ્યું. એવામાં વિદ્યાર્થીઓ ને ધણી બધી ચિંતાઓ હતી કે હવે તેના અભ્યાસ નું શું થશે ?
ત્યારે માત્ર ભણવા માટે નો એક જ વિકલ્પ હતો એ છે ઓનલાઇન શિક્ષણ . અત્યારે આ એક મહત્વ નું પાસુ બની ગયું છે. આ એક ઇન્ટરનેટ ની મદદ થી શક્ય બન્યું છે. અને આનો લાભ ધણા બધા વિદ્યાર્થીઓ આજે મેળવી રહ્યા છે. 
જ્યારે અમને ચિંતા હતી કે હવે અમારા અભ્યાસ નું શું થશે ? ત્યારે મોરડિયા સર દ્વારા વિના મૂલ્યે વિધ્ધાસેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો એ અમારા માટે ખુશીની વાત હતી. કારણ કે એના માધ્યમથી જ આજે અમે ખૂબ જ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છીએ . આથી સર હું આપનો આભાર માનું છું કે આપે અમારા માટે આટલો સમય ફાળવી ને અમને શિક્ષણ આપ્યું છે. 
Kalariya swati A.

My experience..
 Good morning/ hello sir.  (Moradiya sir)
        First of all, thank you for giving me this opportunity to introduce myself. My name is jethloja bansi. Are you class join date is 25 December. My favorite subject is stat and account. You learning are the best.. our class time is evening 5:30. Stat timing 5:30&6:00 and account timing 6:&6:30. You are best sir .. je tame amne potani prenathi, man rakhine je amne teach karaviyu. I like it  mane tamari aa good and right mahenat bov game che. Je pote guru banine potana child n saru ghan apta hoi che je mane aa tamari studying are more like.but you are point of poem for..
       Here are some words to my guruji..
     "Chalo kehti hu kuch alfaaz me .. Jo ye silsila ho Chala shuru he..me kehne ja rahi hu ak insaan k bare me ..' jinhe kehte log GURU hn .vse dikhne me ye aam insaan he . Par sach mano to vo hamare liye bhagwan he. Inka karaz utarna na aasan he inke Bina ye Zindagi humse anjaan he .. "inke sahare hi hum parinde se aasman me parvaaz pate he ..
Unka hamari jindagi hona bas.... Vahi hamare liye khass he..." Thank you sir ... Study karta karta hasavu ae pan I like it I like it my fav account Tema mane bov Maja aave  and ha tame pan life sudhi tame aavu j amne prendadayak ghan apta j raho .. mane janva maliyu k game tevi vipat aave pan apdi pase guru pasethi medvelu ghan to hovu j Joi . thanks again for sir ..  I'm so lucky for u learning in your perna and level standard...... thanks you so much sir
            
        ...JETHLOJA BANSI..


આવી પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણ કાર્ય બંધ થયું ત્યારે
મોરડિયા સર દ્વારા ઓનલાઇન શિક્ષણ ચાલું કરવામાં આવ્યું જેના કારણે અમને ઓનલાઇન શિક્ષણ માં પણ ઓફલાઈન શિક્ષણ કરતા પણ સારી અનુભૂતિ થઈ. જેના કારણે અમે વચ્ચે ઓફલાઈન શિક્ષણ ચાલું થવા છતાં અમે ઓનલાઇન શિક્ષણ પસંદ કર્યું. તેના પરથી  અંદાજો લગાવી શકાય કે કેટલી મજા આવી હસે.

               - thank you sir

કારેલીયા ઉમંગ

Hello sir.... Sir thank you so much for your live zoom sessions of account & statistics... In the pandemic , you help us free of cost for this classes... Which help a lot to me and your teaching style is superb sir because of that now stat and account become easy for us .  You are always on time like offline coaching. Through the use of technology you are taking classes to not stop our study in pandemic also. You are so dedicated to classes Thank you so much sir.
🤗
Your student , 
Kruti Kotecha .


મોરડિયાસર કોરોના કાળ દરમિયાન જ્યારે શિક્ષણ ની સ્થિતિ ગંભીર અને મુશ્કેલ હતી ત્યારે તમે ઓનલાઈન કલાસીસ શરૂ કરેલા. જેમાં તમે આજ સુધી સમય સર અને નિયમીત છો તમે સાબિત કર્યું છે કે ઓનલાઈન શિક્ષણ નું માધ્યમ પણ ઉપયોગી છે. તમે અમને ખૂબ જ જ્ઞાન અને સમજ આપી તેના બદલ હું તમારો આભારી છું. તમે ભવિષ્યમાં પણ અમને મદદરૂપ થશો તેનો મને વિશ્વાસ છે. આભાર.                            

           -જાડેજા અજયરાજસિંહ























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો