1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

13/04/2020

FREE એન્ડ્રોઇડ એપ્લિકેશનો.

વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી FREE એન્ડ્રોઇડ એપ્લિકેશનો.

⊞✦ હાલ જુન મહિના સુધી બાળકો ને ઘરે જ અભ્યાસ કરવાનો થશે.
આપના બાળકો ઘરે બેઠા મોબાઇલ મારફત અભ્યાસ કરી શકે તે માટે  ઉપયોગી બિલકુલ ફ્રી એપ્લીકેશન મૂકેલ છે. જેમાં Textbook ઉપરાંત દરેક પાઠના વિડીયો ટેસ્ટ અને એક્ટિવિટી પણ હશે.

⊞✦ ધોરણ 1 થી 12 માટે શાળા મિત્ર એપ્લિકેશન
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


⊞✦ધોરણ 1 થી 10 માટે Ideal Student એપ્લીકેશન
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


⊞✦ ધોરણ 1 થી  8 માટે Learning Delight એપ્લીકેશન
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


⊞✦ધોરણ 1 થી 12 માટે નવનીતની Top Scorer એપ્લીકેશન.
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


⊞✦ધોરણ 1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati Kids એપ.
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


⊞✦ ધોરણ  1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati Kids Learning એપ.
➤∎  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


✦  તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને સેન્ડ કરો ✦.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો