ગજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાાંધીનગર દ્વારા
ધોરણ-૧૨ સાયન્સની માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ પરીક્ષાનું 71.90 % પરીણામ જાહેર થયેલ છે.એ ગ્રપનું 78.92 %
બી ગ્રપનું 67.26 %
એબી ગ્રપનું 64.29 %
સૌથી વધુ અને ઓછુ પરીણામ ધરાવતુ કેંદ્ર અને જીલ્લો
| કેંદ્ર/જીલ્લો | સૌથી ઓછુ | સૌથી વધુ |
|---|---|---|
| કેંદ્ર | બોડેલી-27.19% | ધ્રોલ-91.60% |
| જીલ્લો | છોટાઉદેપુર-29.81% | રજકોટ-84.47% |
વિવિધ ગ્રેડ મેળવતા ઉમેદવારોની વિગત
વિષયવાર પરીણામની વિગત
કેન્દ્રવાર પરીણામની ટકાવારી
GUJCET પરીક્ષાના પરીણામની વિગત
વગેરેની સંપૂર્ણ માહીતિ જાણવા અહિં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો